કટોકટી / ચીનમાં એવું સંકટ કે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી શકે છે અસર,ફૅક્ટરીઓએ બંધ કરવું પડ્યું કામ

Crisis in China could affect global economy, factories shut down

જો ચીન જલ્દીથી આ કટોકટીમાંથી છુટકારો નહીં મેળવે તો વિશ્વભરમાં ક્રિસમસ દરમિયાન સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સ ખરીદવાની રાહ જોઈ રહેલા લોકોની આશા પર પાણી ફરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ