લૉકડાઉન / શ્રમિકોને લૂંટવા આવેલા બાઈકસવારોએ થપ્પડ મારી પૈસા તો લૂંટ્યા અને પછી જે કર્યુ તેનું નામ મજબૂરી

criminals looted 2000 and returned 1200 to laborers in ramgarh

લૉકડાઉન અને ભૂખમરાના કારણે લોકો પોતાના પેટનો ખાડો પૂરવા માટે લૂંટફાટ પર ઉતરી આવ્યા છે. પણ નવાઈની વાત તો એ છે કે આ લૂંટફાટમાં પણ માનવતા જોવા મળી રહી છે. હાલમાં જ રામગઢમાં બાઈક પર આવેલા 3 બદમાશોએ 4 શ્રમિકોને રોક્યા હતા. તેઓએ શ્રમિકો પાસેના 2000 રૂપિયા બદમાશોને આપ્યા અને આ લૂંટારુઓએ તેમાંથી 800 રૂપિયા રાખીને 1200 રૂપિયા શ્રમિકોને પરત આપ્યા. આ સાથે બાઈક સવારોએ શ્રમિકોની માફી પણ માંગી અને કહ્યું કે માફ કરજો ભાઈ, અમારે પણ જરૂર છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ