ગૂડ ન્યૂઝ / અક્ષર પટેલ જલ્દી જ કરશે લગ્ન: ફિલ્મી અંદાજમાં કર્યું હતું પ્રપોઝ, જાણો કોણ છે ફ્યુચર વાઈફ મેહા પટેલ

CRICKETER AKSHAR PATEL IS GOING TO MARRY MEHA PATEL SOON

ભારતીય ક્રિકેટ ટીમનાં ઑલરાઉન્ડર અક્ષર પટેલ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. અક્ષર પટેલે મેહા પટેલ સાથે 2022માં સગાઈ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ