રિલીઝ / વર્લ્ડ કપ 2019માં આ SONG મચાવશે ધૂમ, ICCએ રિલીઝ કર્યો VIDEO

cricket world cup 2019 world cup official song stand by released

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ (ICC)એ તમામ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વનડે વર્લ્ડ કપનું સત્તાવાર સોન્ગ 'સ્ટેન્ડ બાઇ' રિલીઝ કર્યું છે. આ સોન્ગ 30 મેથી શરૂ થઇ રહેલી ટૂર્નામેન્ટ દરમિયાન ગ્રાઉન્ડ અને શહેરોમાં સંબંધિત કાર્યક્રમોમાં વગાડવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ