નવા નિયમો / હવે બોલ પર થૂક નહીં લગાવી શકે બોલર, માંકડિંગ પણ ઑફિશ્યલ: જાણી લૉ ક્રિકેટના નવા નિયમો

cricket new rules mcc ball saliva catch wide latest updates

ક્રિકેટ ચાહકો માટે ફરી એક વખત ઘણુ બધુ યાદ કરવાનો સમય આવી ગયો છે. મંગળવારે મેરિલબોન ક્રિકેટ કલ્બ દ્વારા નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ બધા નિયમ 1 ઓક્ટોબર, 2022થી લાગુ કરવામાં આવશે. હવે ક્રિકેટ બોલ પર થૂંક લગાવવાના નિયમ પર હંમેશા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે કેચને લઇને પણ નિયમો બદલ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ