નિવેદન / યેચૂરી બોલ્યાં, PM મોદી આ કામ કરી શકે એટલે કોરોનાની રસીની ઉતાવળ સરકાર કરી રહી છે

cpim leader sitaram yechury says on covid 19 vaccine

સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) કોરોના વાયરસ રસી બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર તે અંગેની જાહેરાત કરી શકે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ