ઉજવણી / કોરોના મહામારીમાં નવ વર્ષની ઉજવણી પર લાગી પાબંધી, જાણો કયા રાજ્યોમાં શું છે સરકારના નિયમો

Covid 19 These States Have Restricted New Year Celebration Here You Know

ભારતમાં વધી રહેલા કોરોનાના નવા સ્ટ્રેનને લઈને કેન્દ્ર સરકાર સતર્ક છે. આ સમયે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને ખાસ અપીલ સાથે કહ્યું છે કે ભીડ રોકવામાં આવે. થોડી છૂટ પણ સુપરસ્પ્રેડર બની શકે છે. દિલ્હી, કેરળ, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ખાસ રાત્રિ કર્ફ્યૂ જાહેર કરાયો છે અને 5થી વધુ લોકોને રાતે 11 વાગ્યા બાદ એકઠા ન થવાનું કહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ