સ્પોર્ટસ / લોકડાઉનમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા આ 36 પૂર્વ ખેલાડીઓને આટલી આર્થિક મદદ કરશે ICA

 COVID-19: Indian Cricketers Association shortlists 36 needy players for financial aid

દેશમાં લોકડાઉનનાં કારણે અનેક લોકોને આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં દેશનાં પૂર્વ ખેલાડીઓ પણ સંકટના સમયથી પસાર થઇ રહ્યા છે ત્યારે ICA ( Indian Cricket Association ) દેશનાં પૂર્વ ક્રિકેટરોની વ્હારે આવ્યું છે. સંઘ દ્વારા પૂર્વ ક્રિકેટરો અથવા પૂર્વ ક્રિકેટરોની વિધવાઓની આર્થિક મદદનું એલાન કરવામાં આવ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ