કામની ટિપ્સ / કોરોનાથી બચવા તમે વધુ પ્રમાણમાં ઉકાળા પી રહ્યાં છો તો આ સમાચાર વાંચી લેજો, થઈ શકે છે ગંભીર સમસ્યા

covid-19 excessive consumption of kadha causing mouth ulcers and gastric issues

કોરોનાથી બચવા લોકો ઘરેલૂ ઉપાયો પર નિર્ભર છે. જેમાં ખાસ કરીને લોકો ઉકાળાનું સેવન કરે છે. પણ શું તમને ખબર છે કે, વધુ પડતાં ઉકાળાની સેવન ગંભીર નુકસાનનું કારણ બની શકે છે. તેના કારણે ઈન્ટરનલ બ્લીડિંગ, આંતરડા-પેટમાં પલ્ટીપલ અલ્સર અને મોમાં ચાંદાની સમસ્યા વધુ જોવા મળે છે. લોકો દિવસમાં ઘણીવાર ઉકાળા પી રહ્યાં છે પરંતુ તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને કારણે ગંભીર તકલીફો થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ