બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / covid 19 cases rises in russia panic in world, 973 death in a day

મહામારી / વિશ્વને પહેલી વેક્સિન આપનાર દેશની સ્થિતિ બગાડી કોરોનાએ, 1 દિવસમાં 973 લોકોના મોત, રેકોર્ડબ્રેક કેસ

Hiralal

Last Updated: 10:27 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાને કોરોનાની પહેલી સ્પુતનિક-વી વેક્સિનની ભેટ આપનાર રશિયામાં કોરોનાના કેસો અને મોતમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે.

  • રશિયામાં કોરોનાના કેસો અને મોતમાં રેકોર્ડબ્રેક વધારો
  • મંગળવારે એક દિવસમાં રેકોર્ડ 973 લોકોના મોત 
  • રશિયાએ દુનિયાને કોરોનાની પહેલી સ્પુતનિક વેક્સિનની ભેટ આપી છે

મહામારી શરુ થયા બાદ રશિયામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં કેસો અને મોત થયા છે. મંગળવારે અહીં એક જ દિવસમાં કોરોનાથી 973 લોકોના મોત થતા સરકારની ચિંતા વધી છે.

મહામારી પછી પહેલી વાર રેકોર્ડબ્રેક મોત 

ખુદ પુતિન સરકારે સ્વીકાર કર્યો છે કે મહામારીની શરુઆત પછી અત્યાર સુધી કોરોનાને કારણે મરનાર લોકોની આ રેકોર્ડબ્રેક સંખ્યા છે. રશિયામાં આ  મહિનાની શરુઆતમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થયો છે. મંગળવારે અહીં કોરોનાના 28,190 કેસો સામે આવ્યાં. 

દેશવ્યાપી લોકડાઉન લગાડવાનો પુતિન સરકારનો ઈન્કાર 

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં પણ પુતિન સરકારે દેશવ્યાપી લોકડાઉન લગાડવાનો ઈન્કાર કર્યો છે. જોકે સરકાર કોરોનાના કડક નિયમોને લાગુ પાડવાની તરફેણમાં છે. 

જાહેર સ્થળોએ લોકો પર પ્રતિબંધ 

કેસો વધવાને કારણે સરકારે જાહેર સભાઓ, સમારોહ, થિએટર અને રેસ્ટોરન્ટ વગેરેમાં લોકોના જમાવડા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે તેમની પર પણ પ્રતિબંધ છે. ‎રશિયાની રાજધાની મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ અને અન્ય શહેરોમાં સામાન્ય જીવન સામાન્ય છે. વ્યવસાયિક સંસ્થાઓ ખુલ્લી છે. પરંતુ આ બધા શહેરોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકાઈથી પાલન કરાવાઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ