ખતરો / AIIMSનું એલર્ટ: ખતરનાક હોઈ શકે છે કોરોનાની બીજી લહેર, નાની બેદરકારી વધારી શકે છે સંક્રમણ

covid-19 aiims alert corona second wave can be dangerous be careful during festive season

એમ્સ દ્વારા કોરોના વાયરસની બીજી લહેરને લઈને એકવાર ફરી લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં ત્રીજી વેવની પણ ચર્ચા છે. એમ્સ ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શક્યતા નકારી છે. કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. તેમનું માનવું છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્કનો દુરઉપયોગ ખતરનાક બની શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ