ફરિયાદ / પિતરાઇ ભાઈએ બહેનને મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

Cousin Brother Sister Month Rape kapadvanj

કપડવંજ ખાતે રહેતી એક યુવતીને ખેતરમાં લઇ જવાના બહાને બાઇક ઉપર બેસાડીને તેને ભગાડી જઇને તેની ઉપર બળાત્કાર ગુજારી, તેને ગોંધી રાખનાર પિતરાઇ ભાઇ સહિત ચાર શખ્સો વિરુદ્ધ કપડવંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીને એક મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ