બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Couple chatting on fake ID, husband starts sending obscene and bastermation videos to wife

વિખવાદ / ફેક આઈડી પર કપલનું ચેટિંગ, પતિ પત્નીને મોકલવા લાગ્યો અશ્લિલ અને બાસ્ટરમેશનના વીડિયો

Hiralal

Last Updated: 05:56 PM, 7 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ધારમાં એક પત્નીએ પતિ પર એવો આરોપ લગાવ્યો કે તેનો પતિ સેક્સ માણતા પહેલા દવાઓ ખાય છે.

  • મધ્યપ્રદેશના ધારમાં સામે આવ્યો પતિ-પત્નીનો ઝગડો
  • પત્નીનો આરોપ- પતિ દવાઓ ખાઈને જંગલી સેક્સ માણે છે 
  • ત્રણ વર્ષથી અલગ રહેતા પત્નીને પડી શંકા
  • ફેક આઈડીથી પતિ સાથે શરુ કર્યું ચેટિંગ
  • પતિ મહાશય મોકલવા લાગ્યાં અશ્લીલ વીડિયો 

પતિ-પત્ની વચ્ચે તમે ઘણા ઝઘડા જોયા હશે, પરંતુ મધ્યપ્રદેશમાં જે મામલો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. એક રિપોર્ટ અનુસાર પોલીસ પબ્લિક હિયરિંગ દરમિયાન પહોંચેલી એક મહિલાએ પોતાના પતિને ફરિયાદ કરી હતી કે તે પોતાના પતિથી નારાજ છે. તે ત્રણ વર્ષથી તેનાથી અલગ રહે છે. એટલું જ નહીં, તેણે કહ્યું કે તેને પોતાના પતિના ચરિત્ર પર પણ શંકા છે. રંગીન મિજજી પતિને પકડવા માટે પત્નીએ એક ગેમ ખેલી. સૌથી પહેલા તો તેણે એક ફેક નામથી આઈડી બનાવીને પતિ સાથે ચેટિંગ શરુ કર્યું હતું અને તેમાં પતિ તેમાં પકડાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન પતિ તો તેની પત્નીને પ્રેમિકા માની બેઠો અને તેની સાથે અશ્લીલ ચેટ શરુ કરી દીધી હતી. પત્નીની નવાઈ અને આઘાતનો ત્યારે પાર ન રહ્યો કે જ્યારે પતિએ જાતે હસ્તમૈથૂન કરતો વીડિયો પત્નીને મોકલ્યો અને બીજા પણ ઘણા અશ્લીલ વીડિયો મોકલાવ્યાં. 

19 વર્ષ મોટો પતિ સેક્સવર્ધક દવાઓ ખાઈને સેક્સ માણે છે- પત્નીનો આરોપ 
પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ તેનાથી 19 વર્ષ મોટો છે અને તે શારીરિક સંબંધ બનાવતા પહેલા કેટલીક દવાઓ ખાતો હતો, જેના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ બધી બાબતોથી નારાજ થઈને પત્ની પતિથી અલગ રહેવા લાગી હતી.  પત્નીનો બીજો આરોપ છે કે હવે તેનો પતિ પણ દીકરાને સાથે લઈ ગયો છે. તેનાથી અલગ થયાને ત્રણ વર્ષ થઈ ગયા છે, પરંતુ તે હજુ પણ અનેક રીતે હેરાન કરી રહ્યો છે.

પત્નીએ ફેક આઈડી બનાવીને પતિ સાથે શરુ કર્યું ચેટિંગ 
જાહેર સુનાવણી વખતે પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો કે અલગ રહેતા પતિ પર તેની શંકા પડી હતી અને તેથી મેં ફેક આઈડી બનાવીને તેની સાથે વાતચીત કરવાનું શરુ કર્યું હતું.વાતચીત દરમિયાન પત્નીની શંકા સાચી પડી હતી, તે પત્ની સાથે ગંદી વાતો કરવા લાગ્યો અને અશ્લીલ વીડિયો પણ મોકલવા લાગ્યો હતો. એટલું જ નહીં, તે પોતાનો હસ્તમૈથૂનનો વીડિયો બનાવીને  પણ મોકલતો હતો આથી પત્નીને પાકા પાયે શક પડી ગયો હતો કે તેનો પતિને આડા સંબંધો છે અને તે બહાર ન કરવાનું કરે છે. કંટાળેલી પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. 

પતિ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ