બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Countrys top number bookie Panchmahal seized by police

કાર્યવાહી / દેશનો ટોપ નંબરનો બુકી પંચમહાલ પોલીસના જાપ્તામાં, DyCM દેવેન્દ્ર ફડણવીસના પત્નીને પણ કરી હતી બ્લેકમેઈલ, કરતૂતોનું લાંબુ લિસ્ટ

Kishor

Last Updated: 11:17 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી પોલીસ પકડથી દૂર દેશના ટોપ બુકી અનિલ જયસિંઘાનીની મહારાષ્ટ્ર પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી લીધી છે.

  • દેશનો ટોપ નંબરનો બુકી અનિલ જયસિંઘાની પકડાયો
  • લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી આરોપી હતો ફરાર
  • મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીની પત્નીને પણ ફસાવી હતી

દેશનો ટોપ નંબરનો બુકી અનિલ જયસિંઘાની મહારાષ્ટ્ર પોલીસે ગુજરાતમાંથી દબોચી લીધો છે. પોલીસે ગુજરાતના ગોધરા બોડર નજીકથી આરોપીને ઝડપી લીધો છે. મહત્વનું છે કે આરોપી લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી અને ફરાર હતો. એટલું જ નહીં તેના જેના અન્ડરવર્લ્ડ સાથે પણ કનેક્શન હોવાની રાવ ઉઠી રહી છે. આ ઉપરાંત તેની સામે 17 કેસ નોંધાયો હોવાનો પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે હાલ અનિલ અને તેના ડ્રાઇવર તથા એક સંબંધીને અટકાયત કરી છે. એવા પણ આરોપ લાગી રહ્યા છે કે અનિલને આ પ્રકરણમાંથી છોડાવવા માટે તેની દીકરી અનિક્ષાએ ડિઝાઇનર બની અને અમૃતા ફડણવીસ સાથે દોસ્તી કરી હતી. ત્યારબાદ ધમકી આપી અને બ્લેકમેલ કાર્યાના પણ  આરોપ લાગી રહ્યો છે.


અમૃતા ફડણવીશ મામલે તપાસ હાથ ધરી
બુકી અનીલને દબોચી લેવા પોલીસ દ્વારા લાંબા સમયથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસે ઓપરેશન એજે લોન્ચ કર્યું હતું. ત્યારબાદ પાંચ ટીમો બનાવી હતી. જોકે આરોપી પોલીસને અવારનવાર હાથ ધારી આપી અને નાસી છૂટતો હતો. આ દરમિયાન આરોપી ગુજરાતના બારબોલી ગામે હોવાની બાતમી મળતા ટીમ ગુજરાત પહોંચી હતી. જોકે આરોપી પરિસ્થિતિ પારખી સુરત ભાગી ગયો હતો. આમ પોલીસથી જાણે સંતાકૂકડી રમતો હોય તેમાં આરોપી ભરૂચ, વડોદરા, ગોધરા સહિતના વિસ્તારોમાં પહોંચતો હતો. ત્યારબાદ ડીસીપી સાયબર સેલને બાતમી  મળતા આરોપી અનિલ જયસિંઘાણીને અરેસ્ટ કરી લેવામાં પોલીસને સફળતા સાંભળી છે. તો હાલ પોલીસે અમૃતા ફડણવીશ મામલે તપાસ હાથ ધરી છે.

અમૃતા ફડણવીસે નોંધી હતી ફરિયાદ

મહત્વનું છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ડિઝાઈનર વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. જેમાં આરોપ લગાવ્યા હતા. કે અનિક્ષા ડિઝાઇનરે પોતાને ધમકી આપી 1 કરોડની લાંચ આપી હતી. આમ અનિક્ષા તેના પિતાને સાથ આપતી હોવાના આરોપ લાગ્યા હતા.  નોંધનીય છે કે, અનિક્ષાના પિતા જયસિંહાની પર સટ્ટાબાજીનો આરોપ છે. દોઢ દાયકા પહેલા તેંનું નામ ઉછળયો હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ