કાર્યવાહી / HCના આદેશ બાદ રખડતાં ઢોર પકડવા તંત્ર એક્શનમાં: અમદાવાદમાં સવારથી જ પેટ્રોલિંગ, વડોદરામાં પથ્થરમારો

corporation in action mode for catch cattles after order of gujarat HC

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ શહેરોમાં CNCD વિભાગ અને ઢોરપાર્ટી દ્વારા રખડતા ઢોરોને પકડવા માટેનું અભિયાન શરૂ કરાયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ