દાવો / બેંક નોટ, ફોન પર 2-4 નહીં પણ આટલા દિવસ સુધી સક્રિય રહે છે કોરોના વાયરસ, રિસર્ચમાં થયો ખુલાસો

coronavirus remain active 28 days on bank notes mobile phone screen smooth surface in lower temperature dark condition

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 20 ડિગ્રી સેલ્સિયસ પર કોરોના સૌથી વધારે ખતરનાક હોય છે. આ સાથે ચીકણી અને સપાટ વસ્તુઓ જેમકે ફોનની સ્ક્રીન, ગ્લાસ, સ્ટીલ, પ્લાસ્ટિકની નોટ વગેરે પર તે 2-4 નહીં પણ 28 દિવસ સુધી એક્ટિવ રહે છે. હાલમાં થયેલા એક રિસર્ચમાં આ દાવો કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ