કોરોના સંકટ / RBIએ રેપોરેટમાં કર્યો સૌથી મોટો ઘટાડો, સસ્તી થશે લોન, ઘટશે EMI

coronavirus relief finance ministry urges rbi to pause emi loan repayments

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનરે લૉકડાઉનની વચ્ચે બુસ્ટર ડોઝ આપ્યો. RBIએ રેપોરેટમાં 0.75 ટકાનો કર્યો ઘટાડો નવો રેપોરેટ 4.4 ટકા રહેશે. RBI સંકટ સમયે દેશ સાથે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ