બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / coronavirus positive patients in india is in lowest rate after 5 months

કોરોના વાયરસ / દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 5 મહિનામાં સૌથી ઓછી, જાણો શું છે દેશમાં કોરોનાની સ્થિતિ

Dharmishtha

Last Updated: 09:53 AM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ગત 5 મહિનામાં સૌથી ઓછી થઈ ગઈ છે.

  • 150 દિવસ બાદ દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ઓછી થઈ
  •  2 દિવસ બાદ દેશના રસીકરણમાં થોડોક ઘટાડો જોવા મળ્યો
  • કોરોના વાયરસના વેરિએન્ટ હવામાં પોતાને ફેલાવીને પોતાને મજબૂત કરી રહ્યો છે

150 દિવસ બાદ દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ઓછી થઈ

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રોજ પહેલા કરતા ઓછી આવી રહી છે. રોજ થનારી મોત પણ ઘટી છે. 24 કલાકમાં મા6 26, 115 નવા કેસ નોંધાયા છે. આ ઉપરંત 34, 469 લોકો સાજા થયા છે. આ સાથે એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે.  આ દરમિયાન કોરોનાના સક્રિય મામલાની સંખ્યા પણ ગત 5 મહિનામાં સૌથી ઓછી થઈ ગઈ છે. લગભગ 150 દિવસ બાદ દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ઓછી થઈને 3, 18, 181 થઈ ગઈ છે. આની સાથે હવે ભારતમાં કોરોનાના સક્રિય દર પણ ઘટીને 0.95 થઈ ગઈ છે. દેશમાં કોરોનાના રિકવરી રેટ પણ વધ્યા છે. હવે આ 97.72 ટકા થયા છે.

 2 દિવસ બાદ દેશના રસીકરણમાં થોડોક ઘટાડો જોવા મળ્યો

જો કે હવે પણ કેરળ સહિત કેટલાક રાજ્યોમાં સતત મોટી સંખ્યામાં કોરોનાના દર્દી સામે આવી રહ્યા છે. તેનાથી ચિંતાની સ્થિતિ બનેલી છે. હવે 2 દિવસ બાદ દેશમાં રસીકરણમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસ પર દેશમાં 2.51 કરોડથી વધારે રસીકરણ થયું હતુ., પરંતુ આ બાદ શનિવારે અને રવિવારે રસીકરણનો આ આંકડો ઘણો ઓછો થઈ ગયો છે.  શનિવારે દેશમાં 88.37 લાખ લોકોને રસી લગાવવામાં આવી તો રવિવારે આ આંકડો ઓછો થઈને 37 લાખ થઈ ગયો. જો કે હવે દેશમાં રસીકરણનો કુલ આંકડો વધીને 81 કરોડ થઈ ગયો છે. જેમાંથી 20. 44 કરોડ લોકોને રસીના બન્ને ડોઝ લાગી ગયા છે.   

કોરોના વાયરસના વેરિએન્ટ હવામાં પોતાને ફેલાવીને પોતાને મજબૂત કરી રહ્યો છે

ત્યારે કોરોનાને લઈને ચોંકાવનારી શોધ થઈ છે. અમેરિકાના મેરીલેન્ડ યૂનિવર્સિટીના શોધકર્ચાઓએ કહ્યું કે કોરોના વાયરસના વેરિએન્ટ હવામાં પોતાને ફેલાવીને પોતાને મજબૂત કરવાની સાથે વેરિએન્ટ પણ વધારી રહ્યા છે.  આનાથી લોકોને કોરોના સંક્રમણનું સંકટ પહેલા કરત પણ વધારે છે. શોધકર્તાઓએ કહ્યુ કે ફેસ માસ્ક અને વેન્ટિલેશનની સુચારુ વ્યવસ્થાથી આનાથી બચી શકાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ