કોવિડ 19 / કાળમુખા કોરોનાને આજે થયું એક વર્ષ પૂર્ણ : આજના દિવસે સૌપ્રથમ નોંધાયો હતો કેસ

coronavirus outbreak completes one year as first case reported on 17 november

કોરોના વાયરસ મહામારી મહિનાઓથી તાંડવ મચાવી રહી છે અને આજે પણ લાખો કેસ સામે આવી રહ્યા છે ત્યારે આ વાયરસનો પહેલો કેસ આવ્યો તેને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ