coronavirus / લૉકડાઉનની વચ્ચે સુરતમાં તંત્રની બેદરકારી આવી સામે, આવું કામ કરતા લોકો ઝડપાયા

coronavirus lockdown surat collector duplicate pass issue

રાજ્યમાં કોરોના વાયરસના પગલે લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં લોકડાઉનની વચ્ચે લોકોને પાસ ઇશ્યુ કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરમાં કલેકટર કચેરીની ગંભીર બેદરકારી સામે આવી છે. લોકડાઉન દરમિયાન ઇશ્યૂ કરાયેલા પાસની કોપી ઝડપાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ