કોરોના સંકટ / સુરતના આ વિસ્તારોને ક્લસ્ટરમાંથી અપાઇ મુક્તિ, હીરાબજાર-ટેક્સટાઇલ માર્કેટ ધમધમતાં થશે

Coronavirus lockdown surat city textile and diamond industries open

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહી છે. સુરત શહેરમાં આજથી કેટલાંક વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્તિ આપવામાં આવી છે. તંત્ર દ્વારા લેવામાં આ નિર્ણયથી 2,62,000થી વધુ લોકોને ક્લસ્ટરમાંથી મુક્તિ મળશે. આ વિસ્તારોમાં છેલ્લા 28 દિવસથ એકપણ કેસ ન આવતાં આ વિસ્તારોને મુક્તિ આપવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ