કોરોના સંકટ / સુરત સંપુર્ણ લોકડાઉનમાંથી મુક્ત: આ નિયમોના પાલન સાથે શાકભાજી અને કરિયાણું વેચી શકાશે

coronavirus lockdown surat apmc vegetable

ગુજરાતમાં કોરોનાના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં કોરોના સામેની લડાઇને લઇને દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં લોકડાઉન3માં સરકાર દ્વારા આંશિક છૂટછાટને લઇને રાહત આપવામાં આવી રહી છે. રાજ્યના સુરત શહેરની વાત કરીએ તો કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. જો કે તંત્ર દ્વારા આજથી શહેરમાં APMC શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજી પણ શાકભાજીનું છૂટક વેચાણ આવતીકાલથી જ થઇ શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ