દુઃખદ / ફિલ્મમેકર કુણાલ કોહલીની માસીનું 8 અઠવાડિયા સુધી કોરોના સામે જંગ લડ્યા બાદ નિધન

Coronavirus lockdown kunal kohli maternal aunt passes away due to covid 19

કોરોના વાયરસએ સમગ્ર દુનિયામાં કહેર વર્તાવ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. ત્યારે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર કુણાલ કોહલીની માસીનું શિકાગોમાં કોરોનાને કારણે નિધન થઈ ગયું છે. હમ તુમ અને ફના જેવી હિટ ફિલ્મો ડિરેક્ટ કરનારા કુણાલે પોતે આ અંગે ટ્વિટર પર જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ