બેજવાબદારી / "હું સમાજનો દુશ્મન છું એટલે હું ઘરમાં નહીં રહું" : આવા લોકોનું શું કરવું?

Coronavirus Lockdown In India People   Seen On Road Market In Large   Number Photos

કોરોનાના કારણે એક તરફ દુનિયાભરમાં લોકો તેનાથી બચવાના પ્રયાસ કરી રહી છે. તો અન્ય તરફ સરકારના અનેક આદેશોને અવગણીને પણ લોકો રસ્તા પર ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. માર્કેટમાં લોકોની ભીડ થઈ રહી છે. લૉકડાઉનની અપીલ કરીને પોલીસ પણ હવે થાકી ચૂકી છે. અનેક પ્રકારની કાર્યવાહી કર્યા બાદ પણ લોકો જાણે કે માનવાનું નામ જ લેતા નથી. જરાય ડર વિના કારણ વિના આંટા મારવા નીકળી પડેલા લોકો સરકારના પ્રયાસોને પણ ગાંઠતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ