Corona Virus / ચીનની અર્થવ્યવસ્થાને પણ લાગ્યો કોરોના વાયરસનો ચેપ, 1 મહિનામાં થયું આટલું મોટું નુકસાન

Coronavirus Is Affecting Economy Of China

કોરોના વાયરસથી ચીનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો સહન કરવો પડ્યો છે. 30 દિવસમાં ચીનને 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ચીનમાં 30 વર્ષમાં આર્થિક સ્થિતિ હાલમાં સૌથી નીચા સ્તરે પહોંચી છે. 2020માં હાલ સુધી ચીનની કરંસી 1.2 ટકા નબળી પડી છે. શેરબજારમાં પણ 1 મહિનામાં રોકાણ કારોના 42 હજાર કરોડ ડોલર ડૂબી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ