ઈકોનોમી / દેશમાં કોરોના સંકટ વચ્ચે બન્યું એવું કે, ભારતના અર્થતંત્રને થશે ફાયદો

coronavirus Indian economy monsoon impact

કોરોનાના કહેર વચ્ચે દેશ માટે સારા સમાચાર મળી રહ્યા છે. આપણા દેશ માટે  જીવાદોરી સમાન નૈઋત્યના ચોમાસાએ કેરળના દરિયાકાંઠે ટકોરા મારી દીધા છે. આનંદ એ વાતનો છે કે આ વર્ષે ચોમાસું 96 ટકા કરતા વધારે વરસાદ લાવવાનું છે. કોરોનાથી પડી ભાંગેલા દેશના અર્થતંત્રને ચોમાસાથી કેવી રીતે મળશે પુનર્જિવન જોઈએ આ અહેવાલમાં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ