Coronavirus / ભારત ચીન પાસેથી વેન્ટિલેટર્સ અને માસ્ક મંગાવશે પણ કોરોના ટેસ્ટિંગ કિટ નહીં મંગાવે કેમ કે...

coronavirus india ventilators ppe kits china testing kit

કોરોના વાયરસના સંકટને જોતા જરુરિયાતને ધ્યાનમાં રાખીને ભારત પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ (PPEs) કિટ્સ, N95 માસ્ક અને વેન્ટિલેટ્સની આયાત પર ધ્યાન આપવાનું શરુ કરી દીધું છે. આ ઉપરાંત દેશમાં ખાનગી ઉદ્ધમોના સહકારથી ઘરેલું ઉત્પાદન વધારવા માટે કમર કસી છે. ત્યારે ભારત ચીન પાસેથી કોરોના ટેસ્ટિંગ કિટ નહીં મંગાવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ