Coronavirus / ભારતમાં હાલ કોરોના પહોંચ્યો બીજા સ્ટેજ પર, જાણો તેનો અર્થ શું અને પરિસ્થિતિ કેવી થઈ શકે

Coronavirus  India still in second transmission stage

ભારતમાં હાલ કોરોના વાયરસ બીજા સ્ટેજ પર છે. ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ, સ્ટેજ-2નો અર્થ છે કે અત્યારે વાયરનું કમ્યુનિટિ ટ્રાંસમિશન  (લોકોની વચ્ચે ફેલાયો નથી) થયો નથી. હાલમાં 100થી વધારે દેશ કોરોના વાયરસથી પ્રભાવિત છે. અંદાજે 7,000 લોકોના કોરોના વાયરસના કારણે મોત નિપજ્યાં છે. ભારતમાં હાલ 148 લોકો સંક્રમણ છે અને 3 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. ભારત પ્રયત્ન કરી રહ્યું છે કે કોરોના વાયરસના સ્ટેજ-3માં ન પહોંચે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ