બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / coronavirus in india covid 19 mofhw data 28th september 2021 vaccination in india

કોરોના વાયરસ / કોરોનાના નવા મામલામાં ભારે ઘટાડો, 24 કલાકમાં 18, 795 નવા કેસ, 179 મોત

Dharmishtha

Last Updated: 10:40 AM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે એક વાર ફરી મામલામાં ઘટાડો નોંધાયો છે.

  • એકાએક 6 હજારથી પણ વધારે મામલામાં ઘટાડો
  • 24 કલાકમાં દેશમાં 18 હજાર 975 મામલા નોંધાયા
  • ભારતમાં 5મી વાર એક દિવસમાં એક કરોડથી અધિક રસી લગાવવામાં આવ્યા

એકાએક 6 હજારથી પણ વધારે મામલામાં ઘટાડો

ગત દિવસોથી ઘટી રહેલા મામલા એકાએક 6 હજારથી પણ વધારે મામલામાં ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર 24 કલાકમાં દેશમાં 18 હજાર 975 મામલા નોંધાયા હતા. ત્યારે 179 લોકો કોરોનાથી જંગ હારી ગયા છે. ત્યારે 26 હજાર 30 લોકો સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. મંત્રાલયે જણાવ્યું કે દેશમાં હાલમાં 2 લાક 92 હજાર 206 લોકોની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 3 કરોડ 29 લાખ 58 હજાર 2 લોકો સાજા થયા છે. Mohfw અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 47 હજાર 373 લોકોના મોત થઈ ચૂક્યા છે.

ICMR અનુસાર 56 કરોડ 57 લાખ 30 હજાર 31 સેપલ્સની તપાસ થઈ

ગત 24 કલાકમાં આંકડા સામે આવ્યા બાદ દેશમાં કોરોનાના મામલાના કુલ પુષ્ટ સંખ્યા વધીને 3 કરોડ 36 લાખ 97 હજાર 581 થઈ ગઈ છે. નવા મામલા મળ્યા બાદ 7 હજાર 714 એક્ટિવ મામલોનો ઘટાડો નોંધાયો હતો. ત્યારે ICMR અનુસાર 56 કરોડ 57 લાખ 30 હજાર 31 સેપલ્સની તપાસ થઈ ચૂકી છે. આમાંથી 13 લાખ 21 હજાર 780 સેમ્પલની તપાસ સોમવારે થઈ.

ભારતમાં 5મી વાર એક દિવસમાં એક કરોડથી અધિક રસી લગાવવામાં આવ્યા

ત્યારે રસીકરણની વાત કરીએ તો દેશમાં સોમવારે કોરોનાની રસીના એક કરોડથી વધારે ડોઝ લગાવવામાં આવ્યા એ બાદ દેશમાં અત્યાર સુધી 86 કરોડથી વધારે ડોઝ લગાવાયા છે. આ જાણકારી કેન્દ્રીય સ્વસ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. ગત 24 કલાકમાં 1 કરોડ 2 લાક 525 ડોઝ અપાયા છે. અત્યાર સુધી 87 કરોડ 7 લાખ 8 હજાર 636 ડોઝ અપાઈ ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર કર્યુ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર કહ્યું રાષ્ટ્રને અભિનંદન, કેમ કે એક વાર ફરીથી રસીનો એક કરોડથી વધારે ડોઝ લગાઈ છે. પીએમ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમં ભારતના પાંચમી વાર એક કરોડથી વધારે ડોઝ લગાવ્યો. ભારતમાં દેનિક આધાર પર રસીના ડોઝ લગાવવાની સંખ્યાને 27 ઓગસ્ટને પહેલી વાર એક કરોડના આંકડા પાર કરવામાં આવ્યા હતા.

મંત્રાલયે કહ્યું કે સોમવાર માટે દૈનિક રસીકરણ આંકડા મોડી રાત સુધી અંતિમ રિપોર્ટ આવ્યા બાદ વધી શકે છે. તેમણે કહ્યું કે રસીકરણ અભિયાનની નિયમિત નિગરાની તથા સમીક્ષા ઉચ્ચત્તમ સ્તર પર કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ