કોરોના વિસ્ફોટ / એક જ દિવસમાં કોરોનાના અધધધ કેસ આવતાં વધ્યું ટેન્શન, કુલ સંખ્યા 11.18 લાખ પહોંચી

coronavirus in india 20th july infected cases death toll

દેશમાં 24 કલાકમાં કોરોનાના 40425 નવા કેસ આવ્યા છે. આ સાથે દેશમાં 681 દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં કોરોનાના કુલ 11 લાખ 18 હજાર 043 કેસ થયા છે. મહારાષ્ટ્ર, અસમમાં કોરોનાની સંખ્યા વધતાં ટેન્શન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ