કૌભાંડ / વલસાડની આ ખાનગી હોસ્પિટલમાં થયો કોરોના ટોસિલિઝુમેબ ઈન્જેક્શ કાંડ

coronavirus in Gujarat valsad private hospital injection scam

વલસાડની જાણીતી ડોક્ટર હાઉસ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે . ડોકટર હાઉસ હોસ્પિટલમાં 31 તારીખે દાખલ કરેલ એક દર્દીનું કોરોના ની સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનો એ ધમાલ મચાવી હતી. પરિવારજનોના એ દર્દીના મોત બાદ હોસ્પિટલ   અને તબીબો પર ગંભીર આક્ષેપો  લગાવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ