સુરેન્દ્રનગર / કોરોના શંકાસ્પદ મહિલાનું મોત થઈ જતા, અંતિમવિધિમાં પણ ન જળવાયો મલાજો

coronavirus in Gujarat Surendranagar suspected women death

કોરોનાનો રિપોર્ટ આવવાનો બાકી હતો અને મહિલાનું થઈ ગયુ મોત, તેની અંતિમવીધીમાં હોબાળો થયો હતો. લોકોએ અંતિમવિધિનો પણ મલાજો જાળવ્યો ન હતો. કોરોનાથી લોકો ડરી રહ્યા છે પરંતુ કોરોનાની અફવાથી ડરવાની જરૂર નથી. ખાલી ઘરમાં રહીને બને એટલા ઓછા લોકોના સંપર્કમાં આવવાથી કોરોનાને હરાવી શકાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ