મહામારી / રાજયમાં કોરોનાના સાઈલન્ટ કેરિયર સક્રિય: સુરતથી આવ્યા મોટા સમાચાર, એક કેસ આવ્યો સામે

coronavirus in Gujarat surat silent carrier active 1 case reported

ગુજરાતમાં સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સાઈલેન્ટ કેરિયર રાજ્યમાં સક્રિય થઈ ગયા છે. આવો એક કેસ સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જો આવા વધુ કેસ સક્રિય હશે તો તબાહી ફેલાઈ જશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ