નિયમોનો ભંગ / લો બોલો આ ભાજપના નેતાને શું કહેવું? ઉંધા કાર્ડ પકડીને ફોટા પડાવી કરશે જનતાની સેવા?

coronavirus in Gujarat panchmahal kalol bjp leader viral photo

ભાજપના નેતા ખુદ વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લઘંન કરતા જોવા મળે છે એટલું જ નહીં પરંતુ પોતે શેની જાહેરાત કરી રહ્યા છે ઘણીવાર તો તેની પણ તેમને જાણકારી હોતી નથી. આવી જ એક પંચમહાલની ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ