પ્રેરણા / સલામ! પોલીસની પરિસ્થિતિ તો જુઓ સાહેબ, ઘરે દીકરો આવ્યો ને બાપ નીભાવી રહ્યો છે ફરજ

coronavirus in Gujarat navsari police constable on duty salute from vtv

કોરોના વાયરસને લઈને લોકડાઉનના કારણે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નવસારીના વિજપોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે પરિવાર પહેલા ફરજ નિભાવી છે. કોન્સ્ટેબલના ઘરે દીકરાનો જન્મ થયો. પિતા ફરજ પર હોવાથી જન્મેલા દીકરાને જોવા પણ જઈ શક્યા ન હતા. ત્યારે VTVGujarati.com તેમને દિલથી સલામ કરે છે. પોલીસ ખડેપગે પરિવારથી ફરજિયાત ક્વોરોન્ટાઈન થઈને ફરજ નિભાવી રહી છે તો આપણે પણ તેમને સહકાર આપીએ અને ઘરમાં જ રહીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ