કાર્યવાહી / COVID 19: ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલાતી બેફામ ફી અંગે સરકાર રજૂ કરશે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ

coronavirus in Gujarat govt answered in high court about covid 19 treatment fees for privet hospital

ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાની સારવાર માટે બેફામ ફી વસુલાતી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને આ અંગે પગલા લેવા જણાવ્યું હતુ. જો હોસ્પિટલો સરકારી આદેશ ન માને તો તેમના લાયસન્સ રદ્દ કરવા સુધીની વાત કોર્ટ દ્વારા સરકારને જણાવવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ