ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Coronavirus / ગુજરાતના 26 જિલ્લામાં 31 ખાનગી હોસ્પિટલ્સ ડેઝિગનેટેડ COVID 19 હોસ્પિટલ જાહેર, આ રહ્યું લિસ્ટ

coronavirus in Gujarat Government action plan 31 hospital designated for covid 19

ગુજરાતમાં કોરોના વાયરસના સંકટને પહોંચી વળવા માટે 26 જિલ્લાઓમાં 31 ખાનગી હોસ્પિટલોને પણ COVID 19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આવનારા સમયમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર અત્યારથી જ સજ્જ થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ