વિજય / સારા સમાચાર: ગુજરાતમાં કોરોનાનો પહેલો શિકાર બનેલી યુવતી આખરે જંગ જીતી

coronavirus in Gujarat first corona positive patient was succed to fettale with corona

ગુજરાતમાં અમદાવાદમાં આનંદનગરની જે યુવતી સૌથી પહેલી કોરોનામાં સપડાઈ હતી તે યુવતીને આજે રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. 17મી માર્ચથી કોરોનાએ ગુજરાતમાં દસ્તક દીધા હતા ત્યારથી લઈને અત્યાર સુધી તેનું વિકરાળ સ્વરૂપ બહાર આવ્યુ છે. ત્યારે અમદાવાદની પહેલી યુવતી આખરે કોરોના સાથેનો સંઘર્ષ જીતી ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ