કોરોના સંકટ / કેન્દ્રીય આરોગ્ય ટીમે AMCની ટીમની ઝાટકણી કાઢી, સામે અધિકારીઓ જવાબ પણ ન આપી શક્યા

coronavirus in Gujarat central health team in Ahmedabad mansi

કેન્દ્રિય આરોગ્ય ટીમે AMCની ઝાટકણી કાઢી છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જવાબ આપી નહોતા શક્યા. સેટેલાઈટમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે મનપા અધિકારીઓ ફાંફે ચઢ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ