ચિંતાજનક / હાર્દિક પટેલનો બનાસકાંઠામાં હુંકાર: સ્વાગતમાં મહામારીને ભૂલ્યા નેતા

Coronavirus in Gujarat banaskantha hardik patel rally

બનાસકાંઠામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના સ્વાગત માટે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉઠ્યા હતા. નેતાઓને કોરોનાની મહામારી વિશે જાણ નથી કે તેઓ જાણવા માંગતા નથી તેવા સવાલ ઉઠ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ