LOCKDOWN / અમદાવાદમાં કામ વગર બહાર નીકળ્યા તો પોલીસે કોરોનાની ગંભીરતા સમજાવવા અપનાવ્યો આ રસ્તો

coronavirus in Gujarat Ahmedabad Gujarat Police

ગુજરાતમાં લોકડાઉન કરાયુ હોવા છતાં મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ઘરની બહાર ટહેલી રહ્યા છે અને ઘરમા આઈસોલેટ થવાને બદલે લોકો રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. વેકેશનની મજા માણતા હોય તેમ ડરવાને બદલે કોરોનાના વાહક બનવાની કોશિશ કરાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં કલમ 144ને લાગૂ કરાઈ હોવા છતાં કેટલાક લોકો રસ્તા ઉપર જોવા મળતા પોલીસે તેમને શાળાની યાદ અપાવી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ