છૂટછાટ / ભીડ એકઠી થતાં કાલુપર માર્કટ ખુલતાની સાથે બંધ કરાયુ, આવતી કાલે ખુલશે પણ....

coronavirus in Ahmedabad kalupur wholesel market open and closed in hour

અમદાવાદમાં કાલુપુર માર્કેટમાં ભીડ એકઠી થવાને કારણે આજે બજાર જેવા ખુલ્યા એવા જ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ મનપાએ કાલુપુર વેપારી મંડળ સાથે વાતચીત કરીને બજાર ખોલવાનો નિર્ણય લીધો છે પણ બજાર ખોલવા માટે નવી ફોર્મ્યુલા બનાવવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x