આફત / ચીનમાં ફરી ક્લસ્ટર સંક્રમણ, કોરોનાની બીજી લહેરને પગલે 8 હજાર લોકો ક્વોરેન્ટાઈન

Coronavirus hit chinese city in wartime control mode 8000 quarantined reports

ચીનના પૂર્વોત્તરના એક શહેરમાં રહેનારા લગભગ 8 હજાર લોકોને કોવિડ-19ના ક્લસ્ટર સંક્રમણ પછી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ચીનમાં આ સ્થિતિ કોરોનાની બીજી લહેરની શંકાને વધારે મજબૂત બનાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ