VIDEO / અમદાવાદમાં ધાબા પર રમી રહ્યાં હતાં જુગાર, ડ્રોનથી પકડાયા તો જુઓ કેવી ઊભી પૂંછડિયે ભાગ્યા

Coronavirus gujarat police action drone people

દેશભરમાં કોરોના વાયરસને લઈને 21 દિવસનો લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાતમાં લોકડાઉનનો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેર કમિશ્નરના આદેશ બાદ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે પોલીસ ડ્રોન દ્વારા પણ સોસાયટીની અંદર તેમજ અગાસીમાં ભેગા થયેલા લોકો પર નજર રાખી રહ્યું છે. આમ પોલીસ દ્વારા લોકડાઉનને લઇને કડક પણે અમલ કરાવામાં આવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ