ગાંધીનગર / કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાંઃ કોરોના મુદ્દે નીતિન પટેલનું નિવેદન

coronavirus gujarat dycm nitin patel central government

ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે  હવે આ મામલે ગુજરાતમાં સરકાર એલર્ટ જોવા મળી રહી છે. રાજ્યના Dy CM નીતિન પટેલે કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર સતર્ક હોવાનું જણાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ