ખુશખબર / ગુજરાતીઓ આનંદો, આ ફૅવરિટ પર્યટન સ્થળ 6 મહિના બાદ ખુલ્યું

coronavirus: Diu beach opened for tourists

કોરોના સંકટ વચ્ચે અનલૉક-4ની પ્રક્રિયા હવે શરૂ થઇ ગઇ છે. એક બાદ એક બાબતો રાબેતા મુજબ થઇ રહી છે, જીંદગી જાણે ધીમે-ધીમે પાટા પર આવી રહી હોય તેવું રાખી રહ્યું છે ત્યાર દીવ જતા પ્રવાસીઓ માટે પણ હવે ખુશીના સમાચાર આવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x