નિર્ણય / મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક ચર્ચાઓ બાદ અંતે કાલથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે

coronavirus covid 19 nawab malik maharashtra allow passenger flights mumbai lockdown

દેશમાં 25 મેથી વિમાન સેવા ફરી શરૂ થવા જઇ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સોમવારથી મુંબઇથી ટેક ઓફ કરતી અને મુંબઇ આવનારી 25 ડોમેસ્ટિક ફ્લાઇટ્સને મૂંજરી આપવામાં આવશે. ધીરે-ધીરે આ સંખ્યામાં વધારો કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ