વિસ્ફોટ / દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસમાં થયો વધારો, 407ના મોત, કુલ કેસની સંખ્યા 4.90 લાખને પાર

Coronavirus Cases in India on 26th June 2020

ભારતમાં કોરોનાની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે. સૌથી પ્રભાવિત મહારાષ્ટ્ર ગણવામાં આવી રહ્યું છે. અહીં કેસની સંખ્યા 1 લાખ 40 હજારની પાસે પહોંચી છે. જ્યારે તમિલનાડુ બીજા અને દિલ્હી ત્રીજા ક્રમે છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 17,296 નવા કેસ આવ્યા છે અને 407ના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 4.90 લાખને પાર પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ