coronavirus / ભાવનગરમાં લોકડાઉનમાં ફરજ બજાવનાર પોલીસકર્મીઓ માટે લોકોએ ચા-નાસ્તાની વ્યવસ્થા કરી આપ્યો સહકાર

coronavirus bhavnagar police people give tea and food in lockdown

કોરના વાયરસનો કહેર ભારત સહિત દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસને લઇને પરિસ્થિતિ વણસી રહેલી જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં 31મી તારીખ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ