જાગૃતતા / મહામારી સામે અનોખી લડતઃ કોરોનાકાળમાં ગુજરાતના આ ગામે એવું કરી બતાવ્યું કે જે શહેરોમાં પણ કરવું મુશ્કેલ બન્યું

Coronavirus Awareness Ankodia village CCTV cameras mask Vadodara

ગુજરાતનું એક એવું ગામ જે સરકારને સરકારના નિયમો યાદ કરાવી રહ્યું છે. શહેર કરતા પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો કેટલા સજાગ છે. તે પણ ખુદના દમ પર તે દર્શાવી રહ્યું છે. કારણ કે, કરોડો રૂપિયાના તાયફા છતાં સરકાર શહેરોમાં કોરોનાનાં સંક્રમણને રોકી શકી નથી. લોકો પાસે નિયમોનું પાલન નથી કરાવી શકી. જ્યારે એક એવું ગામ છે જે ગામના દરેક વ્યક્તિને કોરોનાના નિયમોનું પાલન કરાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ